વિદ્યુત જામવાલ 15 મિનિટ સુધી આંખ મીંચ્યા વગર શ્વાસ રોક્યા, ફેન્સના શ્વાસ અધ્ધર! જુઓ વિડીયો
મનોરંજન ન્યૂઝ | માર્શલ આર્ટ્સ , ખાસ કરીને કલારીપાયટ્ટુમાં પોતાની કુશળતા માટે જાણીતા અભિનેતા વિદ્યુત જામવાલએ બીજી એક અસામાન્ય કુશળતા દર્શાવીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. તાજેતરના એક કાર્યક્રમમાં, વિદ્યુતે શ્વાસ રોકી રાખ્યો અને લગભગ 15-16 મિનિટ સુધી આંખ મીંચ્યા વિના ધ્યાનની સ્થિતિમાં પ્રવેશ કર્યો, જેના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેનો આ એક વીડિયો […]
વાંચન ચાલુ રાખો