હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે જણાવ્યું હતું કે ગુનેગારોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. તેમણે ભાર મૂક્યો હતો કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ‘ભગવાન હનુમાન’ની ભૂમિકા ભજવશે. હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પોલીસ રાજ્યમાં અસામાજિક તત્વોને […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં રાંધણ ગેસની અછત! 40 ડિગ્રી તાપમાનમાં સિલિન્ડર લેવા લાંબી લાઇનો, પ્રજા પરેશાન

વડોદરામાં રાંધણ ગેસની અછત! 40 ડિગ્રી તાપમાનમાં સિલિન્ડર લેવા લાંબી લાઇનો, પ્રજા પરેશાન

નોંધનીય છે કે, આ મામલે હાલ ગાયત્રી ગેસ એજન્સીનું નિવેદન પણ સામે આવ્યું છે. વડોદરામાં ગેસની સ્થિતિ અંગે ગેસ એજન્સીના કર્મચારીઓએ સૂચન કરતા જણાવ્યું કે, હાલ શહેરમાં ઘરેલુ ગેસના સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોમર્શિયલ ગેસનો સિલિન્ડર નથી, પરંતુ ઘરેલુ ગેસના બોટલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી લોકોને ઘરે જ સિલિન્ડર મળી જશે. જોકે સૂચના […]

વાંચન ચાલુ રાખો
બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દિનુમામા સહિતના નેતાઓએ દુધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિન હરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો. બિન હરીફ વિજેતા થયેલા જી બી સોલંકીએ દાવો કર્યો કે, બરોડા ડેરીની 6 બેઠક બિન હરીફ થશે. ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ […]

વાંચન ચાલુ રાખો
દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, છોટા ઉદેપુર […]

વાંચન ચાલુ રાખો
કેમિકલ ભરેલા ટેન્કરની સામે જ અચાનક ભભૂકી આગ, લોકોમાં ફફડાટ

કેમિકલ ભરેલા ટેન્કરની સામે જ અચાનક ભભૂકી આગ, લોકોમાં ફફડાટ

વડોદરા: નંદેસરી GIDC વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ થવાની ઘટના બની. કોઈ કારણોસર લાઈન લીકેજ થતાં જમીનમાંથી ભીષણ આગની જ્વાળાઓ ઉઠી હતી. જાહેર રોડ પર અચાનક અગનજ્વાળા દેખાતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે આગની જ્વાળાઓ ઉઠી રહી હતી તે સમયે આ વિસ્તારમાં એક કેમિકલ ભરેલું ટેન્કર પણ પડેલું […]

વાંચન ચાલુ રાખો
રેલવે સ્ટેશન પર આવ્યા વિદેશી દારુ ભરેલા થેલા

રેલવે સ્ટેશન પર આવ્યા વિદેશી દારુ ભરેલા થેલા

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી ટ્રેનમાંથી દારુનો જથ્થો મળી આવ્યો. SMCએ બાતમીના આધારે વોચ ગોઠવતા રેલવે LCB કચેરી પાસેથી દારુનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પ્લેટફોર્મ પર દારુના ઉતરેલા પાર્સલ સગેવગે થાય તે પહેલા જ ત્રાટકેલી SMCની ટીમે દારુની આ મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે SMCની ટીમે 58 પેટી […]

વાંચન ચાલુ રાખો
લ્યો બોલો! બેંકના લોકરમાંથી 35 તોલા સોનું થઈ ગયું ગાયબ

લ્યો બોલો! બેંકના લોકરમાંથી 35 તોલા સોનું થઈ ગયું ગાયબ

હવે બેંકના લોકર પણ સેફ નથી કે શું? વાઘોડિયામાં રોડ વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના બની. ગ્રાહકે બેંકના લોકરમાં મૂકેલા 35 તોલા સોનાના દાગીના રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે ગ્રાહકે બેંકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર શાહે વર્ષોથી બેંકમાં […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં મહિલાઓની JCBના સૂપડાં પર જોખમી સવારી

વડોદરામાં મહિલાઓની JCBના સૂપડાં પર જોખમી સવારી

JCB પર જોખમી સવારીનો એક વીડિયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે વીડિયો વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તા આસપાસનો છે. જ્યાં દરજીપુરા જવાના રોડ પર જઈ રહેલા JCB પર મહિલાઓ સહિત 12-15 લોકોએ જોખમી સવારી કરી હતી. દાવા પ્રમાણે JCB ચાલક શ્રમિકોને આ રીતે જીવના જોખમે લઈને જઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો બાદ સવાલો ઉઠી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં 20 વર્ષીય યુવતીની બિલ્ડિંગની છત પરથી મોતની છલાંગ! હચમચાવતા CCTV સામે આવ્યા

વડોદરામાં 20 વર્ષીય યુવતીની બિલ્ડિંગની છત પરથી મોતની છલાંગ! હચમચાવતા CCTV સામે આવ્યા

Final Up to date:Feb 04, 2026 6:39 PM IST વડોદરા મકરપુરા હવેલી ફ્લેટમાં 20 વર્ષીય યુવતીએ છત પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે, જે ઘટનાના CCTV ફૂટેજ હાલ સામે આવ્યા છે. ત્યારે પોલીસે પણ બનાવ અંગે તપાસ ચાલું કરી છે. News18 વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં હવેલી ફ્લેટમાં […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં મુસાફરો ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ

વડોદરામાં મુસાફરો ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ

વડોદરામાં મુસાફરોથી ભરેલી રિક્ષા અચાનક પલટી ગઈ. પાદરા રોડ પર આવેલી કંપનીના ગેટ પાસેથી પસાર થઈ રહેલી રિક્ષાના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. જેના કારણે રિક્ષા રસ્તાની વચ્ચે જ જોરદાર પલટી ખાઈ ગઈ. અકસ્માતના CCTV સામે આવ્યા છે જેમાં દેખાય છે કે કેવી રીતે પુરપાટ આવતી રિક્ષા અચાનક ગલોથીયું ખાઈ જાય છે. અકસ્માત એટલો […]

વાંચન ચાલુ રાખો
વિદેશી વિદ્યાર્થીની કારે રિક્ષા ચાલકને ઉડાડ્યો

વિદેશી વિદ્યાર્થીની કારે રિક્ષા ચાલકને ઉડાડ્યો

વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીએ એક રિક્ષાચાલકને અડફેટે લીધો હતો. જો કે ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાજુના રોડ પર 150 ફૂટ સુધી ઢસડાઈને ખેતરમાં પડી હતી. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો
વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડરમાં બે ટીમ વચ્ચે ધીંગાણું થયું

વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડરમાં બે ટીમ વચ્ચે ધીંગાણું થયું

વડોદરાના ક્રિકેટ મેદાન પર ક્રિકેટની રમતની જગ્યાએ ઢીકા પાટુંનો ખેલ ખેલાઈ ગયો. બેટ-બોલ લઈને ઉતરેલી ટીમના ખેલાડીઓ વચ્ચે બાકાજીકી બોલી ગઈ. થોડીવાર માટે ક્રિકેટનું મેદાન જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું. એ પણ વાઈટ બોલ આપવા જેવી સામાન્ય બાબતે. જ્યાંના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. બંને ટીમ શાંતિથી મેચ રમી […]

વાંચન ચાલુ રાખો
દોડતી કારમાં ચાલકને આવ્યો હાર્ટ એટેક, જુઓ LIVE CCTV

દોડતી કારમાં ચાલકને આવ્યો હાર્ટ એટેક, જુઓ LIVE CCTV

વડોદરામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ કારે 62 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને 2 બાઇકને અડફેટે લીધી હતી. સારવાર મળે તે પહેલા જ કારચાલકનું મોત નીપજ્યું છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

ડેસર વિસ્તારમાં શાંતિપુરા પાસે આવેલી પાનમ કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા હજારો ગેલન શુદ્ધ પાણી કોતરમાં વહી રહ્યું છે, જેનાથી પાણીનો ભારે વેડફાટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્યએ અધિકારીઓને ફોન પર સૂચના આપી અને રજૂઆત કરી છતાં કોઈ […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં પાંચ વર્ષની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત! માસીનો દાદા-બા પર મોટો આક્ષેપ

વડોદરામાં પાંચ વર્ષની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત! માસીનો દાદા-બા પર મોટો આક્ષેપ

Final Up to date:Jan 19, 2026 11:36 AM IST વડોદરામાં પાંચ વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. બાળકીના માસી રૂપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હતી જેથી શંકાસ્પદ છે. મૃતક દીકરીની ફાઇલ તસવીર વડોદરા: શહેરમાં પાંચ વર્ષની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
Vadodara : બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ, લાયસન્સ ન હોવાનો ખુલાસો, જુઓ Video – Gujarati Information | Vadodara child killed by rubbish van Driver arrested Video – Vadodara child killed by rubbish van Driver arrested Video

Vadodara : બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ, લાયસન્સ ન હોવાનો ખુલાસો, જુઓ Video – Gujarati Information | Vadodara child killed by rubbish van Driver arrested Video – Vadodara child killed by rubbish van Driver arrested Video

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે બે દિવસ પહેલા વડોદરાના છાણી કેનાલ પાસ બેફામ દોડતી કચરા ગાડીની અડફેટે લેતા માસૂમ બાળકનું મોત થયુ હતુ. બાળકના કમર અને પગમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. બાળકના મોતના […]

વાંચન ચાલુ રાખો