રામ ચરણ ઉપાસનાના ઘરે ફરી પારણું બંધાયું, સુપરસ્ટાર ચિરંજીવીએ કરી ગુડ ન્યુઝ શેર
મનોરંજન ન્યૂઝ | રામ ચરણ (Ram Charan) અને ઉપાસના (Upasana) કામિનેની હવે ત્રણ બાળકોના માતા-પિતા છે. આ દંપતીએ શનિવારે જોડિયા બાળકોનું સ્વાગત કર્યું, એક છોકરો અને એક છોકરી. સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) એ ટ્વિટર પર ચાહકો સાથે દાદા બનવાનો આનંદ શેર કર્યો હતો. સુપરસ્ટાર ચિરંજીવીએ ગુડ ન્યુઝ શેર કરી સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર પર ગુડ ન્યુઝ શેર કરતા […]
વાંચન ચાલુ રાખો