બાથરૂમની ડ્રેન વારંવાર થઇ જાય છે જામ, પ્લમ્બરને બોલાવ્યા વિના જાતે જ આવી રીતે કરો સાફ
Unclog Rest room Drain : ઘણી વખત બાથરૂમની ડ્રેમ જામ થઇ જાય છે, જેના કારણે આખા વોશરૂમમાં પાણી જમા થાય છે. લોકો ઘણીવાર પ્લમ્બરને સાફ કરવા માટે બોલાવે છે. બાથરૂમની ડ્રેનમાં વારંવાર જામ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં વાળ, સાબુની પરત, ગંદકી અને નાના-નાના કણોનું પાઇપોમાં જમા થવાનો સમાવેશ થાય છે. કેટલીકવાર ડ્રેનમાંથી […]
વાંચન ચાલુ રાખો