દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત, રૂ. 3.15 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ
Final Up to date:September 23, 2025 6:14 PM IST દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશન ડ્રાઈવથી શરૂ કરાઈ છે, ત્યારે આ ડ્રાઈવના આજે બીજા દિવસે 5 હોમસ્ટે સહિત ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને 5750 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની કિંમત 3.15 કરોડ જેટલી થાય છે. કાર્યવાહી હજુ પણ યથાવત્ દેવભૂમિ દ્વારકા: દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો […]
વાંચન ચાલુ રાખો