Udta Teer Trailer । શું જાસૂસી કોમેડીમાં આયુષ્માન ખુરાના ભૂલી જાય છે કે તે પાકિસ્તાની ‘જાસૂસ’ છે? જુઓ ટ્રેલર

મનોરંજન ન્યૂઝ | Udta Teer Trailer । એક પાત્ર કહે છે કે “આ ભારતીયો એક પછી એક પાકિસ્તાનમાં પોતાના જાસૂસો મોકલતા રહે છે. પણ હવે આપણો વારો છે. આખરે, પાકિસ્તાનનો એક જાસૂસ ભારતમાં ઘૂસણખોરી કરશે,” શું આ ધુરંધરનું પાકિસ્તાની વર્ઝન છે ?! ના, પણ અને હા પણ, એક રીતે. કારણ કે આ એક ” પાકિસ્તાની […]

વાંચન ચાલુ રાખો