IND vs WI: કોહલી-રોહિત નહીં, આ 2 બોલરો વેસ્ટ ઈન્ડિઝ માટે બનશે સૌથી મોટો ખતરો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બંને બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા છે. જોકે, તિરુવનંતપુરમના આ મેદાનનો જૂનો રેકોર્ડ ભારતીય બોલરો માટે પણ ખાસ રહ્યો છે. […]
વાંચન ચાલુ રાખો