VIDEO: વલસાડમાં બની ભયાક ઘટના; લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા વ્યક્તિને થયો મોતનો અનુભવ

VIDEO: વલસાડમાં બની ભયાક ઘટના; લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા વ્યક્તિને થયો મોતનો અનુભવ

વલસાડથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. શહેરના એક પોશ વિસ્તારમાં આવેલી રહેણાંક ઇમારતની લિફ્ટના સીસીટીવી ફૂટેજમાં એક માણસ લિફ્ટમાં ચઢતો દેખાય છે. પોતાના ફ્લોર પર પહોંચતાની સાથે જ વ્યક્તિ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. જોકે જેવો વ્યક્તિ પોતાનો પગ લિફ્ટમાંથી બહાર નીકાળે છે, તે અચાનક હલવા લાગે છે અને તે વ્યક્તિ પોતાને સંભાળવા માટે […]

વાંચન ચાલુ રાખો
દર વર્ષે 50-50 હજાર પ્રીમિયમ ભર્યું, માતા બીમાર થઈ તો વીમા કંપનીએ હાથ ઊંચા કરી લીધા!

દર વર્ષે 50-50 હજાર પ્રીમિયમ ભર્યું, માતા બીમાર થઈ તો વીમા કંપનીએ હાથ ઊંચા કરી લીધા!

Final Up to date:Feb 16, 2026 6:12 PM IST Viral Video Information: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે વીમા પોલિસીધારકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વીડિયોમાં એક દીકરો પોતાની માતાનો હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઇમ રિજેક્ટ થવાની વેદના વ્યક્ત કરી રહ્યો છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની પોલ ખુલી! Viral Video Information: […]

વાંચન ચાલુ રાખો
કૂવામાં ખાબક્યો આખલો, JCBથી બહાર કઢાયો

કૂવામાં ખાબક્યો આખલો, JCBથી બહાર કઢાયો

દ્વારકા: નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા. પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે. જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રૂપના સભ્યોને થઈ. તરત જ ટીમ […]

વાંચન ચાલુ રાખો
એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

દ્વારકા: આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના છે. જ્યાં ખુલ્લી ગટરમાં રિક્ષા ઘુસી ગઈ હતી. ખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. એક તરફ રોડ પર પાણી ભરેલું છે. એવા સમયે ત્યાંથી એક રિક્ષાચાલક પસાર થઈ રહ્યો હતો. અચાનક ધડાકા સાથે રિક્ષાનું આગળનું વ્હીલ ગટરના ઘુસી ગયું અને રિક્ષાના ચાલક સહિત 2 લોકો ડઘાઈ ગયા […]

વાંચન ચાલુ રાખો