Yash Birthday : યશના જન્મદિવસ પર ટોક્સિક નું ખતરનાક ટીઝર રિલિઝ, શું KGF 2 નો રેકોર્ડ તોડી શકશે?
Poisonous Teaser Launch On Yash Birthday : કન્નડ સુપરસ્ટાર યશ આજે 40 વર્ષનો થઈ ગયો છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર તેની આગામી ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર ખૂબ જ ખતરનાક અને ઇન્ટેસ છે, જેને જોઈને ચાહકોને આશા છે કે યશ માત્ર કેજીએફ સિરિઝના રેકોર્ડ તોડશે […]
વાંચન ચાલુ રાખો