આંખના પલકારામાં બેંકના કેશિયર સામે ગઠિયાએ સરકાવી લીધી નોટ!

આંખના પલકારામાં બેંકના કેશિયર સામે ગઠિયાએ સરકાવી લીધી નોટ!

5 બેંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. CCTVથી સજજ બેંકમાં ચોરી કરતા 2 શખ્સોને પોલીસે દબોચ્યા છે. જેમના નામ મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સો બેંકમાં જઈ નોટ બદલાવવાના નામ પર કેશિયરની નજર ચૂકવીને ચોરી કરતા હતા. મહત્વનું છે કે આ શખ્સો કેશિયર દ્વારા આપવામાં આવતી નોટોના […]

વાંચન ચાલુ રાખો
ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ધાર્મિક પ્રસંગમાં પણ તસ્કરો ચોરી છોડતા નથી. દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે રામદેવપીરના મંડપનું આયોજન કરાયું હતું. જેમાં સૌ ભક્તો ભક્તિમાં લીન હતા ત્યારે જ મોકો જોઈને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ભોગ બનનાર મહિલાઓએ આપેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ […]

વાંચન ચાલુ રાખો