બીમારી સામે જંગ અને જીવનમાં ઉમંગ, થેલેસેમિયા મેજરથી પીડાતા બે મિત્રોએ શરૂ કર્યો બિઝનેસ

બીમારી સામે જંગ અને જીવનમાં ઉમંગ, થેલેસેમિયા મેજરથી પીડાતા બે મિત્રોએ શરૂ કર્યો બિઝનેસ

Final Up to date:Mar 14, 2026 8:01 AM IST રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે સાંજના સમયે ભીડ જમાવતો ‘The Chaat Wale’ સ્ટોલ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ અદમ્ય હિંમત માટે જાણીતો બન્યો છે. થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારી સામે લડતા અને દર 15 દિવસે બ્લડ ચડાવવાની જરૂરિયાત ધરાવતા બે યુવાન […]

વાંચન ચાલુ રાખો