કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર
Kuldeep Yadav- vanshika Marriage ceremony Reception : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવના લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજો અને અગ્રણી રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. કુલદીપ યાદવે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં પરિવાર અને […]
વાંચન ચાલુ રાખો