લગ્ન પછી એકટ્રેસને કામ મળવાનુ ઓછું થઇ જાય છે? તાપસી પન્નુએ શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | બોલીવુડમાં એકટ્રેસ વિશે લાંબા સમયથી એક માન્યતા છે. એવું માનવામાં આવે છે કે એકવાર અભિનેત્રી લગ્ન કરી લે છે, પછી એકટિંગ માટે યોગ્ય નથી રહેતી. લગ્ન પહેલાં તેને ઓફર કરવામાં આવતી રોમેન્ટિક ભૂમિકાઓની સંખ્યા લગ્ન પછી મુખ્ય ભૂમિકાઓ શોધવાનું મુશ્કેલ બનાવે છે. થોડા અપવાદો સિવાય, મોટાભાગની એકટ્રેસને લગ્ન પછી સાઈડ રોલ ઓફર કરવામાં […]
વાંચન ચાલુ રાખો