સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ થશે, શિડ્યુલ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત જાણો

Surat Udaipur Vande Bharat Practice : સુરતના લોકોને ભારતીય રેલવે તરફથી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી પ્રથમ વંદે ભારત ટ્રેન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. નવી ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. નવી ટ્રેન શરૂ થતા ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે ટ્રેન […]

વાંચન ચાલુ રાખો
વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો હોવાથી પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી છે. જેના પગલે રેલવે સ્ટેશનો પર મોટી ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો લાગી રહી છે. ભીડને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો