કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

Final Up to date:Mar 11, 2026 4:22 PM IST સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં 57 વર્ષીય બિહારની મૂળ મહિલાનો કોથળામાં બંધ મૃતદેહ મળતા હડકંપ મચ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને આ મૃતદેહ મળ્યો હતો. જે બાદ પોલીસે હત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી છે. આરોપીની શોધખોળ શરૂ સુરત: શહેરના અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ ChatGPT નો ઉપયોગ કરીને મંદિરમાં આત્મહત્યા કરી, એલોન મસ્કે આપી પ્રતિક્રિયા

સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ ChatGPT નો ઉપયોગ કરીને મંદિરમાં આત્મહત્યા કરી, એલોન મસ્કે આપી પ્રતિક્રિયા

સુરતમાં બે કોલેજીયવ વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાએ આખા શહેરને હચમચાવી દીધું છે. મંદિરના શૌચાલયમાંથી બંને યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ ચેટજીપીટી પર આત્મહત્યાની પદ્ધતિઓ સર્ચ કરી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક શબ્દનો જવાબ પોસ્ટ […]

વાંચન ચાલુ રાખો
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

મૃતક જોસનાની કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમજ તેની સ્કૂલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, એક લિંક મોકલીને મોબાઈલ કરી દેતો હેક, સુરતનો ચોંકાવનારો કિસ્સો

પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, એક લિંક મોકલીને મોબાઈલ કરી દેતો હેક, સુરતનો ચોંકાવનારો કિસ્સો

Final Up to date:Mar 02, 2026 6:39 PM IST આરોપી બોદુભાઈ પલેજા 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્તરે વેઈટલિફ્ટિંગમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા આરોપીએ M.A. અને M.S.W. સુધી અભ્યાસ કર્યો છે. આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટી.બી. સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા હતો. News18 સુરત: શહેરમાં સાયબર ક્રાઈમના કેસોમાં સતત […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી નજીક પ્રભુનગર વિસ્તારમાં ધોળે દિવસે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા 25 વર્ષીય યુવાનની જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે પ્રભુનગર ખાતે મકાન નંબર 217ની ગલીમાં, અરવિંદભાઈ કિરાણા સ્ટોરની ચાલ પાસે મૃતક અને આરોપી વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી શરૂ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરત પોલીસે માથાભારે ચિરાગ ગોટીનું ફરી એકવખત ફૂલેકું કાઢ્યું હતું. સરથાણા પોલીસ ચિરાગ ગોટીને દોરડેથી બાંધીને ઘટના સ્થળે લઈને પહોંચી હતી જ્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસઓજી પોલીસે બે દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જો કે ત્યારબાદ ટ્રાવેલ્સના માલિક પાસેથી 18 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ મળતા […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડીને નીકળ્યો રિક્ષા ચાલક! વીડિયો વાયરલ

સુરતમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડીને નીકળ્યો રિક્ષા ચાલક! વીડિયો વાયરલ

સુરતમાં વધુ એક વખત રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક ખુલ્લેઆમ ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડીને બેફામ રીતે રિક્ષા હંકારી રહ્યો છે. નવાઈની બાબત એ છે કે વાયરલ થઈ રહેલ આ વીડિયો પોલીસ કમિશનર કચેરી નજીકનો જ છે. જ્યાં રિક્ષા ચાલક જોખમી રીતે મુસાફરોને રિક્ષામાં […]

વાંચન ચાલુ રાખો
સુરત: ક્લિનિકમાં નર્સિંગ શીખતી તરૂણી પર હેલ્પરે કર્યું દુષ્કર્મ, નવ માસ બાદ ફરિયાદ નોંધાઈ

સુરત: ક્લિનિકમાં નર્સિંગ શીખતી તરૂણી પર હેલ્પરે કર્યું દુષ્કર્મ, નવ માસ બાદ ફરિયાદ નોંધાઈ

Final Up to date:Feb 13, 2026 3:31 PM IST સુરત શહેરના વરિયાવી બજારની ક્લિનિકમાં તરૂણી નર્સિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવા માટે કામ શીખવા જતી હતી. ક્લિનિકના તબીબે તેની ઓળખાણ ત્યાં પહેલાથી કામ કરતા નેવીલ મોદી નામના હેલ્પર સાથે કરાવી હતી. કેસમાં ક્લિનિક સંચાલનની ભૂમિકા પણ તપાસમાં સુરત: શહેરમાં ફરી એકવાર વિશ્વાસને ઝંઝોડતી ઘટના સામે આવી છે. […]

વાંચન ચાલુ રાખો
આંખના પલકારામાં આઈફોન ચોરી ગયો ગઠિયો, જુઓ CCTV

આંખના પલકારામાં આઈફોન ચોરી ગયો ગઠિયો, જુઓ CCTV

શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની. મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ચોરી કરી હતી. આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ગ્રાહકના વેશમાં આવેલ ઈસમ વેપારીને નજર ચૂકવીને આઈફોન લઈને ચાલતી પકડે છે. આ ઘટના અંગેની જાણ વેપારીને થતાં જ તે તાત્કાલિક પોલીસ સ્ટેશન […]

વાંચન ચાલુ રાખો
15 વર્ષની મહામહેનતે CAની પરિક્ષા પાસ કરેલા 42 વર્ષીય આધેડનું હૃદયઘાતથી અચાનક મોત

15 વર્ષની મહામહેનતે CAની પરિક્ષા પાસ કરેલા 42 વર્ષીય આધેડનું હૃદયઘાતથી અચાનક મોત

Final Up to date:Feb 10, 2026 6:24 PM IST સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું 15 વર્ષની મહેનત બાદ CA પરીક્ષા પાસ કર્યા પછી અચાનક હૃદયઘાતથી અવસાન થયું છે. ત્યારે આ દુ:ખદ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તાર શોકમાં છે. News18 સુરત: શહેરના પાલ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું અચાનક […]

વાંચન ચાલુ રાખો
નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

સરકારી હોસ્પિટલમાં ચાલતા રેઢિયાળ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાંથી ડીઝલનો વેડફાટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડેલી બસમાંથી ધીમે ધીમે ડીઝલ ટપકી રહ્યું છે, છેલ્લા 3 […]

વાંચન ચાલુ રાખો
RTE અંગે અજ્ઞાનતા દૂર કરવા અભિયાન, આ સંસ્થાએ 24 હજાર ફોર્મ નિઃશુલ્ક ભરી આપ્યા

RTE અંગે અજ્ઞાનતા દૂર કરવા અભિયાન, આ સંસ્થાએ 24 હજાર ફોર્મ નિઃશુલ્ક ભરી આપ્યા

Final Up to date:Feb 05, 2026 2:04 PM IST RTE Information: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ કોઈ કારણસર અટકી ન જાય તે માટે સુરતમાં એક સંસ્થા મિશન તરીકે કાર્ય કરી રહી છે. બાળકોને માત્ર આરટીઇ અંગે માહિતી આપવી જ નહીં પરંતુ તેમના માટે નિઃશુલ્ક ફોર્મ ભરાવવાથી લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવામાં સહાય અને એડમિશન બાદ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં 25 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફાયર બ્રિગેડ લાચાર

સુરતમાં 25 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફાયર બ્રિગેડ લાચાર

સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારોમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા એક મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઈટ પર કચરાના ઢગલામાં રહસ્યમયી રીતે આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
સુરત પોલીસે એકસાથે 20 રિક્ષાચાલકોને પકડ્યા

સુરત પોલીસે એકસાથે 20 રિક્ષાચાલકોને પકડ્યા

સુરતમાં રિક્ષાચાલકો વિરૂદ્ધ પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી. કાપોદ્રા પોલીસ દ્વારા શંકાસ્પદ રિક્ષાઓને ડિટેઈન કરી તેમના ચાલકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરાઈ. કેટલાક રિક્ષા ચાલકો મુસાફરના સામાનની ચોરી કરતા હોવાની ફરિયાદ બાદ પોલીસે આ અભિયાન શરૂ કર્યું હતું. આરોપ પ્રમાણે કાપોદ્રામાં વહેલી સવારે બસમાંથી ઉતરતા મુસાફરોના સામાનની ચોરી થાય છે. વિશેષ ડ્રાઈવ દરમિયાન પોલીસે 20 […]

વાંચન ચાલુ રાખો
તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, ટાંકી બનાવવા માટે જે કોંક્રિટ વાપરવામાં આવ્યું હતું, તેની સ્ટ્રેન્થ 25થી 30 n/mm2ની જગ્યાએ માત્ર 8થી 18 n/mm2 જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઇતું હતું તેના કરતા અડધું જ વપરાયું, જેટલી કપચી વાપરવાની હતી તે […]

વાંચન ચાલુ રાખો
સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતવાસીઓને એક ખાસ અપીલ કરી. એક નાગરિક તરીકે પોતાની જવાબદારીને લઈને શહેરીજનોને તેમણે શું કહ્યું? આવો સાંભળીએ.. Source link

વાંચન ચાલુ રાખો
“કનુભાઈ અમારા નારિયેળ અમને આપજો” : સીઆર પાટિલ

“કનુભાઈ અમારા નારિયેળ અમને આપજો” : સીઆર પાટિલ

સુરતમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને હળવી શૈલીમાં એક વિનંતી કરી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
સુરત: કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

સુરત: કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

Final Up to date:Jan 30, 2026 2:09 PM IST લોન માટે સંપર્ક કરનાર લોકોને રૂ. 799થી રૂ. 999 સુધીની પ્રોસેસિંગ ફી ભરવા કહેવામાં આવતી હતી. ફી ભર્યા બાદ ન તો લોન મળતી અને ન તો પૈસા પરત અપાતા. આ રીતે જુલાઈ 2025થી અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 10 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. […]

વાંચન ચાલુ રાખો
સમગ્ર ભારતને દહેશતમાં મૂકનાર સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો, 100થી વધારે ચોરીના ગુના સંડોવાયો

સમગ્ર ભારતને દહેશતમાં મૂકનાર સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો, 100થી વધારે ચોરીના ગુના સંડોવાયો

સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના હેતુથી સુરત શહેર ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહ, રહેવાસી સયાજી સમૃદ્ધિ ફ્લેટ, સિંગરવા, કઠવાડા રોડ, […]

વાંચન ચાલુ રાખો
સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

આ દ્રશ્યો પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમના છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં વાલી અને સંચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. સોશિયલ મીડિયામાં આ મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે શ્રી જલારામ ઈન્ટરનેશલ સ્કૂલ દ્વારા શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એન્યૂઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ […]

વાંચન ચાલુ રાખો
સુરત શ્વાનનો આતંક, દરરોજ 100 લોકોને ભરે છે બચકાં

સુરત શ્વાનનો આતંક, દરરોજ 100 લોકોને ભરે છે બચકાં

સુરતીઓ ઘરની બહાર નીકળતો લાકડીઓ લઈને નીકળજો. કેમ કે, સુરતને શ્વાનોએ બાનમાં લીધું છે. સુરતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોને તુરંત શ્વાન શિકાર બનાવી લે છે. શ્વાન હુમલાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતમાં દરરોજ 100થી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર રમતા […]

વાંચન ચાલુ રાખો
સુરત: ચોકલેટની લાલચ આપી 2 બાળકોનું કારમાં અપહરણ, બાદમાં તેમની સાથે કરી અયોગ્ય માગણી

સુરત: ચોકલેટની લાલચ આપી 2 બાળકોનું કારમાં અપહરણ, બાદમાં તેમની સાથે કરી અયોગ્ય માગણી

CNN identify, emblem and all related components ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી ગઈ

સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી ગઈ

સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી જતા દોડધામ મચી ગઈ. મગદલ્લાથી હજીરા વચ્ચે બોટ સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મગદલ્લાથી હજીરા સુધીના રૂટ પર જ્યારે નાવિકો પૂરા જોશથી આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક બેલેન્સ બગડવાને કારણે એક બોટ ઊંધી વળી ગઈ. જો કે નાવિકો અનુભવી હતા અને તેમને સારી રીતે તરતા પણ આવડતું […]

વાંચન ચાલુ રાખો
સુરતને પોતાના બાપની જાગીર સમજનાર વિરૂદ્ધ કાર્યવાહી કરો

સુરતને પોતાના બાપની જાગીર સમજનાર વિરૂદ્ધ કાર્યવાહી કરો

13 જાન્યુઆરીએ ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાનો મુદ્દે ગરમાયો છે. કોળી યુવાનો શનિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ન્યાયની માગ કરી. ફરિચાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, પોલીસે માત્ર નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવા માગ કરાઈ. ચંદ્રેશની સાથે પહોંચેલા કોળી યુવાન […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પતંગ ઉતારવા માટે બાળકો પાણીની ટાંકી પર ચડ્યા

સુરતમાં પતંગ ઉતારવા માટે બાળકો પાણીની ટાંકી પર ચડ્યા

પાણીની ઊંચી ટાંકી પર બે બાળકો ચડી ગયા. દાવો કરાઈ રહ્યો છે કે પાણીની ટાંકી પર ફસાયેલી પતંગને ઉતારવા માટે આ બાળકો ઉપર પહોંચી ગયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવા પ્રમાણે વાયરલ વીડિયો સુરતના યોગી ચોકમાં આવેલી પાણીની ટાંકીનો છે. જોકે, વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ અંગે સત્તાવાર કોઈ […]

વાંચન ચાલુ રાખો