બુમરાહે ટી20 માં 350 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ

જસપ્રીત બુમરાહે લાંબા વિરામ બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપીને તરત જ પ્રભાવ પાડ્યો હતો. તેણે અફઘાનિસ્તાનના વિકેટકીપર-બેટર રહેમાનુલ્લાહ ગુરબાઝને શૂન્ય રન પર આઉટ કર્યો. આ બુમરાહની T20 ક્રિકેટમાં 350મી વિકેટ હતી. આ સિદ્ધિ સાથે તે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલની વિશિષ્ટ […]

વાંચન ચાલુ રાખો

ભારતની પ્લેઈંગ 11 જાહેર; વૈભવ આઉટ, સંજુ કરશે ઓપનિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. રવિવારે નવી દિલ્હીમાં રમાઈ રહેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ટીમની પ્લેઈંગ XI એ ઘણાને ચોંકાવી દીધા હતા. ચાહકોના પ્રિય એવા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે સંજુ […]

વાંચન ચાલુ રાખો