સોનાક્ષીના રાજકારણમાં પ્રવેશ વિશે શત્રુઘ્ન સિંહાએ શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરીને ધ્યાન ખેંચ્યું છે. દિલ્હીમાં CJPના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થી આંદોલનને જાહેરમાં સમર્થન આપ્યા પછી તેણે સોશિયલ મીડિયાના એક વર્ગ તરફથી આકરા હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીના રાજકીય વલણ વિશે પણ વિવિધ અટકળો ચાલી રહી છે. હવે, પીઢ અભિનેતા અને તૃણમૂલ […]
વાંચન ચાલુ રાખો