સામંથા રૂથ પ્રભુ સીએમ વિજયને મળ્યા બાદ ભાવુક થઈ, ખાસ પોસ્ટ શેર કરી
મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) બુધવારે તેમના ભૂતપૂર્વ સહ-અભિનેતા અને હાલના તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને મળી હતી. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) મુલાકાત દરમિયાન કહ્યું કે તેને હંમેશા લાગતું હતું કે વિજય ફક્ત સ્ક્રીન હીરો ન બની શકે, પરંતુ કંઈક મોટું કરી શકે છે. સામંથા રૂથ પ્રભુ તમિલનાડુ સીએમ […]
વાંચન ચાલુ રાખો