ગુજરાતને નવી 101 એસટી બસોની ભેટ, 6500 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે

Harsh Sanghavi : રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોનું ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકાર્પિત કરાયેલી 101 બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય […]

વાંચન ચાલુ રાખો