RTE admission 2026-27 : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી પ્રક્રિયા આ તારીખથી થશે શરુ, કયા દસ્તાવેજો અને કેવી રીતે કરવી અરજી?
RTE admission 2026-27: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. RTE અંતર્ગત પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા આગામી એપ્રિલ મહિનામાં શરુ થશે આ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ક્યારથી શરુ થશે અરજી પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ […]
વાંચન ચાલુ રાખો