સચિન GIDC માસૂમ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી સર્વેશ નિષાદની ધરપકડ
સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાને કારણે 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરની નજીક ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન 35 વર્ષીય આરોપી સર્વેશ રામલખન નિષાદે કથિત રીતે બાળકીને પકડી લીધી, તેને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયો અને તેની પર બળાત્કાર ગુજાર્યો. ઘટના […]
વાંચન ચાલુ રાખો