રણવીર સિંહની આ 2 ફિલ્મો ભૂલથી પણ ન જોતા,બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી

રણવીર સિંહની આ 2 ફિલ્મો ભૂલથી પણ ન જોતા,બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી

રણવીર સિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ ધુરંધર 2ને લઈને ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આજે અમે તમને રણવીર સિંહની 2 એવી ફિલ્મો વિશે જણાવીશું જે બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ થઈ હતી. જેથી આ 2 ફિલ્મો તમારે ભૂલથી પણ ન જોવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો