અંબાજીમાં 2 કરોડના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ
અંબાજીમાં 17 વર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. આ પ્રસંગે 3 દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન રામ, હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વિશાળ કળશયાત્રા અને શોભા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે મંદિર પર ધજાદંડ અને કળશની પણ […]
વાંચન ચાલુ રાખો