જાણો કેવી રીતે પકડાયા ₹3.75 કરોડના સોનાની લૂંટ કરનારા લૂંટારા
ગુજરાતમાં ₹3.75 કરોડના સોનાની લૂંટના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી. આ ઓપરેશન દરમિયાન જ્યારે શંકાસ્પદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક ઈન્સ્પેક્ટરે કારને રોકવા માટે પોતાના જીવનું જોખમ ખેડ્યું હતું. આરોપીઓએ કારની ગતિ વધારી દીધી અને ઈન્સ્પેક્ટરને રસ્તા પર લગભગ 500 મીટર સુધી ઘસડી ગયા. […]
વાંચન ચાલુ રાખો