સુરેન્દ્રનગર જમીન કૌભાંડઃ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 6 લોકો સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ, આગામી 5 માર્ચે સુનાવણી થશે
Final Up to date:Feb 24, 2026 11:07 PM IST સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ 6 લોકો સામે ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ મામલે હવે આગામી 5 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સુરેન્દ્રનગર: જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર […]
વાંચન ચાલુ રાખો