પ્રવાસમાં સાથે લઈ જવા માટે બેસ્ટ છે આ રાજસ્થાની મસાલા પૂરી, 2-3 દિવસ સુધી નહીં બગડે અને સ્વાદ રહેશે બરકરાર
મુસાફરી દરમિયાન બહારનું અસ્વસ્થ ખોરાક ખાવાને બદલે ઘરે જ બનાવો ખાસ રાજસ્થાની મસાલા પૂરી (Rajasthani Puri). આ પૂરી સ્વાદમાં એકદમ ચટાકેદાર હોય છે અને લોંગ ટ્રાવેલિંગમાં પણ બે થી ત્રણ દિવસ સુધી બગડતી નથી. અજમો, કસૂરી મેથી અને વિવિધ મસાલાના પરફેક્ટ મિશ્રણથી બનતી આ પૂરી પ્રવાસ માટે ઉત્તમ સૂકો નાસ્તો છે. જાણો આ સોફ્ટ અને […]
વાંચન ચાલુ રાખો