મિત્ર મુખ્યમંત્રી વિજયના હાથમાં તમિલનાડુની સત્તા વિશે આર માધવને શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા આર માધવન હાલમાં તેની આગામી ફિલ્મ ‘GDN’ના પ્રમોશનમાં બીઝી છે. ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ જીડી નાયડુના જીવન પર આધારિત આ બાયોપિક પહેલાથી જ દર્શકોમાં ઘણી રુચિ જગાડી ચૂકી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માધવને તમિલનાડુના રાજકારણ અને કલાકારોના રાજકારણમાં પ્રવેશ અંગે પોતાના વિચારો શેર કર્યા હતા. જોકે તેમણે તેમના કો એક્ટર વિજયની […]
વાંચન ચાલુ રાખો