પ્રફુલ હિંગેએ આઈપીએલ ડેબ્યૂની પ્રથમ ઓવરમાં જ ઇતિહાસ રચ્યો, જાણો કોણ છે આ બોલર

પ્રફુલ હિંગેએ આઈપીએલ ડેબ્યૂની પ્રથમ ઓવરમાં જ ઇતિહાસ રચ્યો, જાણો કોણ છે આ બોલર

Who’s Praful Hinge : સનરાઇઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે એ આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. તે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને ધ્રુવ જુરેલને […]

વાંચન ચાલુ રાખો