મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાઓને આપ્યો એક ખાસ સંદેશ, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનો કર્યો ઉલ્લેખ
Final Up to date:Jan 25, 2026 12:15 PM IST Mann Ki Baat: વડાપ્રધાન મોદીએ આજે “મન કી બાત”ના 130મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષ 2026નો પહેલો “મન કી બાત” કાર્યક્રમ છે. આવતીકાલે આપણે બધા ગણતંત્ર દિવસનો પર્વ મનાવીશું. 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને સંવિધાન નિર્માતાઓને નમન કરવાનો અવસર આપે […]
વાંચન ચાલુ રાખો