વડોદરામાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા
Final Up to date:Jan 15, 2026 6:23 PM IST આ ઘટનામાં મૃતકની ભાભી અને ભત્રીજીની ચીસો વચ્ચે નરાધમોએ હત્યાને અંજામ આપ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓએ દોડવું પડ્યું હતું. ઉતરાયણની આગલી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો. વડોદરા: મકરપુરા વિસ્તારમાં ઉતરાયણની પર્વ સંધ્યાએ એક સામાન્ય તકરારે ખુની ખેલનું સ્વરૂપ લઈ લીધું. […]
વાંચન ચાલુ રાખો