પ્રોટીનથી ભરપૂર થેચા મગની દાળના અપ્પે, ઓછી મહેનતે બનતો હેલ્ધી નાસ્તો
જીવનશૈલી | રેસીપી | સવારના નાસ્તામાં કે સાંજે ભૂખ લાગે ત્યારે કંઈક એવું ખાવા માંગતા હોવ જે સ્વાદિષ્ટ હોવાની સાથે એકદમ હેલ્ધી પણ હોય, તો આ થેચા મગની દાળના અપ્પે પરફેક્ટ ઓપ્શન છે. મહારાષ્ટ્રનો મસાલેદાર લસણ મરચાંનો થેચા, હેલ્ધી લીલી મગની દાળ અને પ્રોટીનથી ભરપૂર પનીરનું આ કોમ્બિનેશન બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. […]
વાંચન ચાલુ રાખો