મુંબઈ BMCમાં આ વખતે મહિલા મેયર બનશે, લોટરી પ્રક્રિયા અંતર્ગત નિર્ણય લેવાયો, ઉદ્ધવ જૂથે બહિષ્કાર કર્યો

મુંબઈ BMCમાં આ વખતે મહિલા મેયર બનશે, લોટરી પ્રક્રિયા અંતર્ગત નિર્ણય લેવાયો, ઉદ્ધવ જૂથે બહિષ્કાર કર્યો

Final Up to date:Jan 22, 2026 4:25 PM IST મુંબઈ બીએમસીમાં મેયરનું પદ સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યું છે. આવા સમયે મુંબઈમાં ઓપન કેટેગરીની મહિલા મેયર હશે. Mumbai BMC Mayor મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત તમામ 29 મહાનગરપાલિકાઓ માટે હવે મેયર ચૂંટણીનો વારો છે. મેયર પદ માટે અનામત નક્કી કરવાની પ્રક્રિયા આજે 22 જાન્યુઆરી […]

વાંચન ચાલુ રાખો