દોઢ વર્ષનું બાળક રમતા રમતા રમકડું ગળી ગયો, ડોક્ટરોએ દેવદૂત બનીને બચાવ્યો
અમદાવાદમાં એક દોઢ વર્ષનું બાળક નાનું રમકડું ગળી ગયું હતું. જોકે સિવિલના તબીબો દ્વારા બાળકની સફળ સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યું. ત્યારે જાણો આ મામલે સિવિલના તબીબો દ્વારા શું કહેવામાં આવ્યું. Source link
વાંચન ચાલુ રાખો