OTT Releases This Week: 1 થી 7 જૂન, આ 9 ફિલ્મો અને શ્રેણીઓ OTT પર રિલીઝ થશે; નોંધી લો તારીખ

OTT Releases This Week: 1 થી 7 જૂન, આ 9 ફિલ્મો અને શ્રેણીઓ OTT પર રિલીઝ થશે; નોંધી લો તારીખ

OTT Releases This Week: જૂન મહિનો મનોરંજનથી ભરપૂર ધમાકેદાર રીતે શરૂ થવાનો છે. નેટફ્લિક્સથી લઈને પ્રાઇમ વિડીયો સુધી અસાધારણ ફિલ્મો અને સિરીઝો રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મો અને સિરીઝોમાં એક્શન, રોમાંચ, રોમાંસ અને સસ્પેન્સથી ભરપૂર દ્રશ્યો જોવા મળશે. ધુરંધર: ધ રીવેન્જ રણવીર સિંહની ધુરંધર 2 નું ‘રો એન્ડ અનસીન’ વર્ઝન પણ જૂનની શરૂઆતમાં OTT […]

વાંચન ચાલુ રાખો