નીતિ ટેલરનો કાસ્ટિંગ કાઉચ પર મોટો ધડાકો

લોકપ્રિય ટીવી અભિનેત્રી નીતિ ટેલર હાલમાં ચર્ચામાં છે. ટેલિવિઝનમાં ઘણું કામ કર્યા પછી તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ટીવીની દુનિયા છોડ્યા બાદ તેણે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. નીતિ ટેલરે તેની કારકિર્દીમાં માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ત્રણેય તેલુગુ ફિલ્મો છે. તેણે સળંગ ત્રણ ટોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ ત્યારબાદ […]

વાંચન ચાલુ રાખો