તાપીમાં નવરાત્રિ અંગે પોસ્ટ વિવાદ, 25 સામે નોંધાઈ FIR
તાપીમાં નવરાત્રિ સંબંધિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે (20 ઓક્ટોબર) રાજ્યના તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં લગભગ 25 લોકોના ટોળાએ એક વ્યક્તિના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ગૌરવ ચૌધરી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ‘ગરબા’ અંગે એક પોસ્ટ શેર કરી હતી અને પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ […]
વાંચન ચાલુ રાખો