ચમકતો ચહેરો, પણ ગરદન અને ગળા પર કાળા ડાઘ? નવરાત્રી પહેલા આ 5 ટિપ્સ અજમાવો

જીવનશૈલી | નવરાત્રી દરમિયાન સ્કિનકેર માટે તમારે પાર્લરમાં કલાકો સુધી રાહ જોવી પડે છે અને હજારો રૂપિયા ચૂકવવા પડે છે. આ ફસાથી બચવા માટે, ઘરે દરરોજ સ્કિનકેર ટિપ્સ કરો, તમારો ધ્યેય કુદરતી રીતે  સ્કિનની ચમક વધારવાનો છે , પરંતુ ફક્ત ચહેરાની સંભાળ પર જ અટકશો નહીં. કારણ કે જો તમારો ચહેરો ગ્લોઈંગ દેખાય છે, તો પણ […]

વાંચન ચાલુ રાખો