નાના પાટેકર કેળાના ફૂલની શબ્જીના હતા દિવાના, જાણો રેસીપી

Nana Patekar favourite Banana flower sabzi recipe: ફિલ્મ ઉદ્યોગમાં નાના પાટેકર એ કલાકારોમાંના એક હતા જેમણે પડદા પર અભિનય કરવાની સાથે એને જીવ્યા હતા. તેમણે ગમે તે ભૂમિકા ભજવી હોય, એવું લાગતું હતું કે તેઓ તેને જીવી રહ્યા છે. નાના પાટેકરે પોતાને પાત્રમાં એટલા ઊંડાણપૂર્વક ડૂબાડી દીધા કે અભિનેતા અને પાત્ર વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ […]

વાંચન ચાલુ રાખો