ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ

Tiger Shroff firing case: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈમાં ગોળીબારની ઘટના બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના નોર્ધન રેન્જ (NDR) એ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે પહેલાથી જ રાજસ્થાનના કોટાથી ત્રણ શૂટરોની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે ધરપકડ કરેલા નવા આરોપીઓ પર કથિત હથિયાર સપ્લાય મોડ્યુલમાં સામેલ હોવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા […]

વાંચન ચાલુ રાખો