ટાઇગર શ્રોફ ફાયરિંગ બનાવ બાદ સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે સ્પોટ

ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયા બાદ ફિલ્મ ઉદ્યોગમાં તણાવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું છે. 18 ઓક્ટોબરની સાંજે જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે અને સાથે જ એવી ચેતવણી પણ આપી છે કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે, તેણે […]

વાંચન ચાલુ રાખો