અનોખો કેસ: 45 વર્ષ પહેલા 100 રુપિયાના ઘઉંની ચોરી કરી હતી, આરોપી હવે પકડાયો
Final Up to date:Feb 08, 2026 11:46 PM IST ખલટકા વિસ્તારના પ્રભારી મિથુન ચૌહાણે જણાવ્યું કે, એક અન્ય આરોપીની શોધ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, સલીમ કરિયાણાની દુકાન દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યો છે. પ્રતિકાત્મક તસવીર-AI ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાંથી એક વૃદ્ધ વ્યક્તિને લગભગ 45 વર્ષ પહેલા ઘઉં ચોરીના એક કેસમાં ધરપકડ કરી હતી. […]
વાંચન ચાલુ રાખો