પીએમ મોદીના હસ્તે માઈક્રોન સેમિકન્ડકટરની ATMP સુવિધાનું ઉદ્ઘાટન
PM Modi Gujarat go to : ગુજરાતના સાણંદ ખાતે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. પીએમ મોદીએ સાણંદમાં રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે રોડ […]
વાંચન ચાલુ રાખો