પાણીપુરી, પિઝા, મેગી, કુરકુરે ખાખરા! આ મહિલા બનાવે છે 12 ફ્લેવરના ખાખરા, આટલી છે કમાણી

પાણીપુરી, પિઝા, મેગી, કુરકુરે ખાખરા! આ મહિલા બનાવે છે 12 ફ્લેવરના ખાખરા, આટલી છે કમાણી

Final Up to date:Feb 28, 2026 2:01 PM IST ખેરવા ગામની જયાબેન પટેલે પોતાની મહેનત અને નવીન વિચારશક્તિથી સ્વાવલંબનની અનોખી મિસાલ ઊભી કરી છે. માત્ર એક વર્ષમાં 12 ફ્લેવરના ખાખરા બનાવી તેમણે પોતાના વ્યવસાયને 15 સ્ટોલ સુધી વિસ્તારી દીધો છે. ગુણવત્તા, સ્વચ્છતા અને ગ્રાહકોના વિશ્વાસના આધાર પર આગળ વધતા જયાબેન આજે ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક […]

વાંચન ચાલુ રાખો
લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

સામાન્ય રીતે ખેતરો પાણીથી સિંચાઈ થતી હોય છે, પરંતુ બહુચરાજીના કનોડા ગામના ખેતરો જોઈ લો. પાણી નહીં પાકમાં ઓઈલ ફરી વળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ત્યારે મહેસાણાના કનોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. ONGCની બેદરકારીને કારણે પાઇપ […]

વાંચન ચાલુ રાખો
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

મહેસાણાના કડીમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા એક બાળક 5 સેન્ટીમીટર લાંબી પેન્સિલ ગળી ગયું. પરિવારને જાણ થતા જ બાળકને લઈને તરત જ હોસ્પિટલ દોડ્યા હતા. તબીબોએ તપાસ કરી તો સામે આવ્યું કે પેન્સિલ બાળકના પાચનતંત્રમાં જઈને અટવાઈ ગઈ હતી. ડોક્ટરોએ સર્જરીને બદલે એન્ડોસ્કોપી જેવી આધુનિક પદ્ધતિ અપનાવી અને ભારે […]

વાંચન ચાલુ રાખો
ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

મહેસાણા: ઊંઝા પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 ગાય અને 4 પાડાના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ‘ફૂગ’ હોવાને કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ઝેરી ઘાસની અસર પાંચ ગાયો પર થઈ હતી. જેમાંથી ત્રણ ગાયોના […]

વાંચન ચાલુ રાખો
Mahesana Information: નાની ઉંમરે મોટી સિદ્ધિ, મહેસાણાના વિદ્યાર્થીઓ બન્યા STEM ચેમ્પિયન

Mahesana Information: નાની ઉંમરે મોટી સિદ્ધિ, મહેસાણાના વિદ્યાર્થીઓ બન્યા STEM ચેમ્પિયન

ક્વિઝ દરમિયાન ઘણા પ્રશ્નો આધુનિક વિજ્ઞાન, અવકાશ સંશોધન, રોબોટિક્સ, પર્યાવરણ વિજ્ઞાન, નવી ટેક્નોલોજી અને દૈનિક જીવનમાં ઉપયોગી વૈજ્ઞાનિક તથ્યો સાથે જોડાયેલા હતા. આવી વૈવિધ્યસભર અને પડકારજનક વિષયવસ્તુ હોવા છતાં મહેસાણા જિલ્લાના આ વિદ્યાર્થીઓએ કોઈપણ તબક્કે ગભરાટ બતાવ્યો નહીં. તેમની ટીમવર્ક પણ નોંધપાત્ર રહી. એક વિદ્યાર્થી પ્રશ્ન સમજે ત્યાં સુધી બીજો વિદ્યાર્થી શક્ય જવાબોની દિશામાં વિચારતો […]

વાંચન ચાલુ રાખો
અંબાજી શક્તિપીઠ પરિક્રમા માટે મહેસાણાથી 180 નિઃશુલ્ક બસ સેવા, તંત્રની વિશેષ વ્યવસ્થા

અંબાજી શક્તિપીઠ પરિક્રમા માટે મહેસાણાથી 180 નિઃશુલ્ક બસ સેવા, તંત્રની વિશેષ વ્યવસ્થા

ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસ વિભાગ સાથે સંકલિત આયોજન બનાવાયું છે. અંબાજી તરફ જતા માર્ગો પર વાહનવ્યવહારનો ભાર વધે તેવી શક્યતા હોવાથી ખાસ ટ્રાફિક પ્લાન અમલમાં મુકવામાં આવશે. બસો માટે નિર્ધારિત પાર્કિંગ ઝોન ગોઠવાશે, જેથી અનિયંત્રિત પાર્કિંગથી અવરોધ ઊભો ન થાય. ખાનગી વાહનો અને જાહેર પરિવહન વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અને સૂચનાઓ પ્રસિદ્ધ […]

વાંચન ચાલુ રાખો
ઊંઝા નાગરિક સહકારી બેંકમાં હોદ્દેદારોની વરણી

ઊંઝા નાગરિક સહકારી બેંકમાં હોદ્દેદારોની વરણી

ઊંઝા શહેરની પ્રતિષ્ઠિત અને સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા આજે સંપન્ન થઈ હતી. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની વરણીમાં સહકાર અને એકતાના દર્શન થયા હતા, જેમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં બેંકના ચેરમેન તરીકે જાણીતા અગ્રણી દશરથભાઈ પટેલના નામ પર મહોર મારવામાં […]

વાંચન ચાલુ રાખો
Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

ઉત્તર ગુજરાતમાં વરિયાળી ખેડૂતો માટે મહત્વનો રોકડિયો પાક છે. સારા ભાવ મળતા હોવાથી, ખેડૂતો ખેતી પાછળ વધુ ખર્ચ કરે છે અને સારી કમાણીની આશા રાખે છે. ખાતર, દવા, મજૂરી અને પિયતના ખર્ચને ધ્યાનમાં લેતા, ખેડૂતો આ પાકથી આવક મેળવવાની અપેક્ષા રાખતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાળી ઈયળો અને અન્ય જીવાતોના ઉપદ્રવને કારણે ખેડૂતોની આ […]

વાંચન ચાલુ રાખો
કોરોનાને હરાવી બદલી જિંદગી! આ ખેડૂતની 5 ગાયથી શરૂ થઈ સફર, હવે મહિને લાખોની આવક

કોરોનાને હરાવી બદલી જિંદગી! આ ખેડૂતની 5 ગાયથી શરૂ થઈ સફર, હવે મહિને લાખોની આવક

ભરતભાઈને આ વિચારને આગળ વધારવા માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ પ્રેરણાસ્ત્રોત બન્યા. જીતુભાઈ વર્ષોથી વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ અને વિવિધ પ્રાકૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમની સાથે જોડાયા પછી ભરતભાઈએ સમજ્યું કે સારી ખેતી માટે સારી જમીન જરૂરી છે અને સારી જમીન માટે દેશી ગૌપાલન અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિચારો સાથે ભરતભાઈએ પોતાની […]

વાંચન ચાલુ રાખો
મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણા જિલ્લાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 30 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 42 વર્ષીય આરોપી સત્યનારાયણ ગોસ્વામીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે બે માસની મહેનત બાદ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ ભોગ બનનાર […]

વાંચન ચાલુ રાખો