કાચી કેરીની કેન્ડી, ચટાકેદાર વસ્તુ પાચનતંત્ર મજબૂત કરશે!
જીવનશૈલી | રેસીપી | કેરીની સીઝન હવે ચોમાસુ શરૂ થવાનું છે તેથી ધીમે ધીમે વિદાય લઇ રહી છે. રસદાર કેરીની મીઠાશ અને ખાટો અને સહેજ તીખો સ્વાદ અદભુત કોમ્બિનેશન છે. જો તમને પણ કંઈક ચટાકેદાર અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ મેંગો કેન્ડી બનાવી શકો છો. આ રેસીપીની સૌથી ખાસ વાત એ છે કે આમાં […]
વાંચન ચાલુ રાખો