ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે

ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે

વિક્રાંતે વધુમાં કહ્યું કે તે માત્ર થોડો સમય બ્રેક લેવા માંગે છે, જેથી કરીને તે પોતાનું સારુ પ્રદર્શન કરી શકે. તેની પોસ્ટને લોકોએ ખોટી રીતે લીધી છે. ન તો તે એક્ટિગં છોડી રહ્યો છે ન તો સંન્યાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે થોડા સમય પોતાના પરિવાર અને હેલ્થ પર ધ્યાન આપવા માંગે છો, […]

વાંચન ચાલુ રાખો
પાકિસ્તાની રૂપસુંદરીની ચાલ

પાકિસ્તાની રૂપસુંદરીની ચાલ

દ્રશ્યમાં જોવા મળી રહેલો આ શખ્સ દેશનો દુશ્મન નીકળ્યો. પાકિસ્તાનની કથિત યુવતીની વાતોમાં આવીને તેણે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી. ભારતની થાળીમાં ખાઈને તેમાં જ કાણું પાડ્યું. ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા આ શખ્સનું નામ દિપેશ ગોહિલ છે. જે પાકિસ્તાનની કથિત યુવતી સાહિમા સાથે સોશ્યલ મીડિયા મારફતે છેલ્લા 7 મહિનાથી સંપર્કમાં હોવાનો ખુલાયો થયો […]

વાંચન ચાલુ રાખો
મહિલાએ હાથ ઊંચો કરી રોક્યા ને દાદા ‘જાળ’માં ફસાઇ ગયા!

મહિલાએ હાથ ઊંચો કરી રોક્યા ને દાદા ‘જાળ’માં ફસાઇ ગયા!

દ્વારકા: પોલીસે લૂંટારું ગેંગને દબોચી લીધી છે. આ ગેંગના સભ્યો દ્વારા એક વૃદ્ધ પાસે લિફ્ટ માગવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા 39000નો તોડ કરવામાં આવ્યો હતો. બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે દ્વારકાના નાગેશ્વર રોડ પર રહેલા એક વૃદ્ધ ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને મોટર સાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે એક મહિલાએ […]

વાંચન ચાલુ રાખો
આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આરોપીએ તેની પત્ની અને બાળકને 6 વર્ષ પહેલા જ છોડી દીધા હતા. પિતાએ પોતાના 6 વર્ષ પહેલા તરછોડી દીધેલા દીકરાનું અપહરણ કરાવતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા: કાકા ભત્રીજાએ પાણીના કર્યા પારખા, જોત જોતામાં ફોર વ્હીલર સહિત 3 વાહનો સળગ્યા

દ્વારકા: કાકા ભત્રીજાએ પાણીના કર્યા પારખા, જોત જોતામાં ફોર વ્હીલર સહિત 3 વાહનો સળગ્યા

Final Up to date:September 03, 2024 7:32 PM IST દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે શિવાલિક હોસ્પિટલની સામે પોરબંદર રોડ પર યમુના પેટ્રોલપંપની પાસે રવિવારના રોજ રાત્રીના સમયે પાણીમાંથી પેટ્રોલની વાસ આવી રહી હતી. જેથી કૌશિકે પોતાના ભત્રીજા જીગરને પાણીમાં પેટ્રોલ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. જેથી જીગર રાઠોડ દ્વારા પ્રવાહીમાં […]

વાંચન ચાલુ રાખો