અક્ષય કુમાર પર શક્તિમાન ફેમ લલિત પરિમૂએ પ્રહાર કર્યો, કેમ 50 કરોડ લઇ રહ્યો છે, નિવૃત્તિ થઇ જવું જોઈએ

અક્ષય કુમાર પર શક્તિમાન ફેમ લલિત પરિમૂએ પ્રહાર કર્યો, કેમ 50 કરોડ લઇ રહ્યો છે, નિવૃત્તિ થઇ જવું જોઈએ

akshay kumar : શક્તિમાન ફેમ લલિત પરિમૂ હાલના સમયે એક ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવ્યો છે. 1990ના દાયકાની સુપરહીરો સિરીઝ ‘શક્તિમાન’માં લલિત પરિમૂ વિલન ડો.જયકાલની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આજે પણ તે પોતાના પાત્ર માટે જાણીતો છે. તેણે ટીવી અને ફિલ્મો બંનેમાં પોતાની ઓળખ બનાવી છે. હવે વાતચીત દરમિયાન તેણે અક્ષય કુમાર પર પ્રહાર કરીને કહ્યું […]

વાંચન ચાલુ રાખો