Breaking Information: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચ પહેલાં ઈશાન કિશનની ઈજાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન હવે બીજી T20Iમાં રમી શકશે નહીં. ઈશાનના સ્થાને ઝારખંડના 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને આ મેચ માટે કવર તરીકે પસંદ કર્યો છે. કુશાગ્ર હાલમાં […]

વાંચન ચાલુ રાખો