વર્ષોના ઝઘડા પછી, કૃષ્ણા અભિષેક સુનિતા આહુજાના પગે પડ્યો, કાશ્મીરાએ માફી માંગી. જુઓ વિડીયો
મનોરંજન ન્યૂઝ | ગોવિંદા-સુનિતા આહુજા અને કૃષ્ણા અભિષેક-કાશ્મીરા શાહ વચ્ચે વર્ષોથી ચાલી આવતી ગેરસમજ પછી એવું લાગે છે કે બંને પરિવારો વચ્ચે શાંતિ ફરી સ્થાપિત થઈ ગઈ છે. તાજેતરમાં, સુનિતાએ લાફ્ટર શેફ્સ 3 ના સેટ પર હાજરી આપી હતી, જ્યાં કૃષ્ણા અને કાશ્મીરા સ્પર્ધકો છે, અને ત્રણેયના એકસાથે પોઝ આપતા વીડિયો ઝડપથી વાયરલ થયા હતા. કલર્સ […]
વાંચન ચાલુ રાખો