કુકરમાં બનાવો હોટેલ જેવી દાળ ખીચડી, જાણો સરળ રીત

તમે કદાચ હોટેલ કે રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતી ખીચડીનો સ્વાદ માણ્યો જ હશે પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે પણ સરળતાથી આવી જ ખીચડી બનાવી શકો છો. આ માટે રસોડામાં કલાકો વિતાવવાની જરૂર નથી. અહીં હોટેલ જેવી દાળ ખીચડી બનાવવાની રીત આપી છે. ખીચડી માટેની સામગ્રી 1 કપ બાસમતી ચોખા અડધો કપ તુવેર દાળ […]

વાંચન ચાલુ રાખો