દીકરીઓની છેડતી થશે તો કાયદો પણ કુદાવી દઈશું
દીકરીઓની સુરક્ષાને લઈ ધારાસભ્ય વિનુ મોરડીયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે. વાટલીયા પ્રજાપતિ સમાજના 68મા સમૂહ લગ્નોત્સવમાં કતારગામના ધારાસભ્ય મોરડીયાએ દીકરીઓની સુરક્ષાની ગેરેંટી આપી હતી. અસામાજિક તત્વોને FIR વગર જ શિક્ષાની તૈયારી બતાવી હતી. તેમણે કહ્યુ કે, પોલીસ-ધારાસભ્યની ઓળખાણ હશે કે ગુનો કરનાર અંગત માણસ હશે તો પણ તેને નહીં છોડું. Source link
વાંચન ચાલુ રાખો